click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: IPL ઑક્શન: રવિ બિશ્નોઈ ₹7.20 કરોડમાં RRને મળ્યા, KKRએ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો; અનસોલ્ડ ખેલાડીઓની લાંબી યાદી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > IPL ઑક્શન: રવિ બિશ્નોઈ ₹7.20 કરોડમાં RRને મળ્યા, KKRએ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો; અનસોલ્ડ ખેલાડીઓની લાંબી યાદી
Gujarat

IPL ઑક્શન: રવિ બિશ્નોઈ ₹7.20 કરોડમાં RRને મળ્યા, KKRએ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો; અનસોલ્ડ ખેલાડીઓની લાંબી યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે આજે ખેલાડીઓનું મિનિ ઓક્શન આયોજિત કરાયું હતું. અબુધાબીમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમોએ ભાગ લીધો. આજની હરાજી માટે કુલ 369 ખેલાડીઓની યાદી તૈયારી કરાઈ હતી. જેમાંથી 77 ખેલાડીઓને પસંદ કરાશે.

Last updated: 2025/12/16 at 5:06 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે આજે ખેલાડીઓનું મિનિ ઓક્શન આયોજિત કરાયું હતું. અબુધાબીમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમોએ ભાગ લીધો. આજની હરાજી માટે કુલ 369 ખેલાડીઓની યાદી તૈયારી કરાઈ હતી. જેમાંથી 77 ખેલાડીઓને પસંદ કરાશે.

📽️ Cameron Green is a KNIGHT 💜

The all-rounder had the auction room buzzing 🔥

He becomes the most expensive overseas pick in the history of #TATAIPLAuction 😮👏#TATAIPL pic.twitter.com/DtB9aixO3o

— IndianPremierLeague (@IPL) December 16, 2025

તમામ અપડેટ્સ લાઈવ: 

  • અનકેપ્ડ બેટર્સ (એવા ખેલાડીઓ જેમણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી) તેવા આર્ય દેસાઈ, યશ ધુલ, અભિનવ મનોહર, અનમોલપ્રીત સિંહ, અથર્વ તાયડે અને અભિનવ તેજરાના રહ્યા અનસોલ્ડ
  • લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે, RRએ 7.20 કરોડમાં ખરીદ્યો
  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ મથીશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટ્ઝી અને ભારતીય ફાસ્ટ બોલર,  આકાશ દીપ અને શિવમ માવી અનસોલ્ડ
  • ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹2 કરોડમાં ખરીદ્યો
  • દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને મુંબઈ ઇન્ડિયન્સે બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • ઈગ્લેંડના વિકેટકીપર-બેટ્સમેન બેન ડકેટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યો
  • ન્યુઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ફિન એલનને કોલકાતા નાઈટ રાઇડર્સે 2 કરોડમાં ખરીદ્યો
  • શ્રીલંકાના સ્પિનર હસરંગાને લખનઉ સુપર જાયન્ટસે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • પૃથ્વી શૉ, સરફરાઝ ખાન પછી, રચિન રવિન્દ્ર પણ અનસોલ્ડ રહ્યો
  • કેમરન ગ્રીન : કોલકાતા નાઈટ રાઈડર્સે ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
  • ડેવિડ મિલર : દિલ્હી કેપિટલ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • પૃથ્વી શૉ : અનસોલ્ડ, બે કરોડ રૂપિયા બેઝ પ્રાઈસ હતી
  • ગઈ વખતે રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી હતો

કેમરન ગ્રીનને 18 કરોડ રૂપિયા જ મળશે

KKRએ કેમરન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોય પણ તેને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે બાકીના 7.20 કરોડ રૂપિયા BCCIના વેલ્ફેર ફંડ જમા કરાવવામાં આવશે. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તો અત્યાર સુધીના IPL ઓક્શનમાં ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે.

અનસોલ્ડ ખેલાડીનું લિસ્ટ

  • પૃથ્વી શૉ
  • સરફરાઝ ખાન
  • રચિન રવિન્દ્ર
  • ગેરાલ્ડ કોટ્ઝી
  • શિવમ માવી
  • મેટ હેનરી
  • આકાશ દીપ
  • શિવમ માવી

IPLના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી મોંઘી બોલી રિષભ પંત માટે લાગી હતી. ગઈ વખતે હરાજીમાં લખનૌની ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL ઓક્શન માટે 10 ટીમ પાસે મળીને કુલ 237.55 કરોડ રૂપિયા છે. સૌથી વધુ રકમ KKR તો સૌથી ઓછી રકમ MI પાસે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarati news, ipl, IPL 2026, IPL players, IPL મિનિ ઓક્શન, KKR, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, players, Politics, RR, top news channel, topnews, topnewschannelinindia, અનસોલ્ડ ખેલાડીઓ, અબુધાબી, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026, પથિરાના, રવિ બિશ્નોઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો
Next Article PM મોદીએ જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?