Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

આમ આદમીને રાહત, હોમ અને ઓટો લોન થશે સસ્તી, RBI આપી મોટી ભેટ

આમ આદમીને રાહત, હોમ અને ઓટો લોન થશે સસ્તી, RBI આપી મોટી ભેટ

આજે RBI ગવર્નરે એક મોટી જાહેરાત કરી. RBI છેલ્લા ઘણા સમયથી સતત રેપોરેટમાં ઘટાડો કરતો રહ્યું છે. RBI લોન સર્કલને ફરીથી સક્રિય કરવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવા માંગે છે. આજ રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે.

4 જૂનના રોજ શરૂ થયેલી RBI ની એક અગત્યની MPC મિટિંગનું પરિણામ આવી ગયું છે. અને ફરી એકવાર RBI એ કેન્દ્રિય બેન્કોને મોટી રાહત આપી છે. અને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને પગલે હવે હોમ લોન થી લઈને કાર લોન સુધી તમામ EMI માં સામાન્ય જનતાને રાહત મળશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.