click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગણતંત્ર દિવસ 2026 : NIDના 350 કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ ભવન માટે ખાસ હસ્તકલા કાર્ડ તૈયાર કર્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગણતંત્ર દિવસ 2026 : NIDના 350 કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ ભવન માટે ખાસ હસ્તકલા કાર્ડ તૈયાર કર્યા
Gujarat

ગણતંત્ર દિવસ 2026 : NIDના 350 કલાકારો દ્વારા રાષ્ટ્રપતિ ભવન માટે ખાસ હસ્તકલા કાર્ડ તૈયાર કર્યા

નવી દિલ્હીમાં યોજાનારા ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી)ના પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવતા નિમંત્રણ પત્રો આ વખતે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

Last updated: 2026/01/16 at 4:45 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગણતંત્ર દિવસ 2026 નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન માટે મોકલાતા નિમંત્રણ પત્રો આ વખતે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલા છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ જવાબદારી નિભાવતી આવી રહી છે. આ વર્ષના નિમંત્રણ પત્રોની વિશેષતા એ છે કે તેમાં ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની પરંપરાગત હસ્તકલાને સમાયોજિત કરીને તેમની સંસ્કૃતિ અને કળા પ્રદર્શિત કરવામાં આવી છે. NID ટીમે આ પ્રોજેક્ટ પર લગભગ 90 દિવસ કામ કર્યું, જેમાં 45 દિવસ સંશોધન માટે અને 45 દિવસ નિર્માણ માટે લાગ્યા. પ્રોજેક્ટમાં કુલ 350 લોકો જોડાયા, જેમાં 200થી વધુ કારીગરોએ પોતાના ગામમાં બેઠા બેઠા કળાનું કામ કર્યું, જ્યારે NIDના 100 જેટલા ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, પૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ડિઝાઇન તૈયાર કરવામાં સહયોગ આપ્યો.

નિમંત્રણ પત્રમાં ઉત્તર-પૂર્વના આઠ રાજ્યો (‘અષ્ટલક્ષ્મી’)નું પ્રતિનિધિત્વ કરતું વિશિષ્ટ નમૂનાઓનો સમાવેશ છે. સિક્કિમ માટે વાઈલ્ડ નેટલ ફેબ્રિક પર માઉન્ટ કાંચનજંઘાની એમ્બ્રોઈડરી, મેઘાલય માટે ગ્રીન બેમ્બુ વણાટ, અરુણાચલ પ્રદેશ માટે ‘મોનપા’ હેન્ડમેડ પેપર અને આસામ માટે પરંપરાગત વાજિંત્ર ‘ગોગોના’ સામેલ છે. અન્ય રાજ્યોની કળા પણ નિમંત્રણ પત્રમાં સ્થાન પામી છે, જેમ કે ત્રિપુરાના કેન એમ્બ્રોઈડરી, નાગાલેન્ડનું પરંપરાગત ફેબ્રિક, મિઝોરમના મિલેટ સીડ્સ (બાજરીના દાણા) સાથેની એમ્બ્રોઈડરી અને મણિપુરના લોંગપી હિલ્સની બ્લેક પોટરી. આ તમામ સામગ્રી સીધી ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી મેળવી હતી, જેનાથી સ્થાનિક કારીગરોની હસ્તકલા માટે વૈશ્વિક સ્તરે માન્યતા મળી શકે.

આ વર્ષના ઇન્વિટેશન પત્રો 950 મહેમાનોને મોકલવામાં આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવું અને તેમની હસ્તકલા પ્રત્યે જાગૃતિ લાવવી છે. અગાઉના વર્ષોમાં પણ આ પ્રકારના નિમંત્રણ પત્રોને કારણે કારીગરોની કળા અને કારીગરો માટે લોકોમાં રસ વધ્યો છે. આ રીતે, રાષ્ટ્રપતિ ભવન માટે તૈયાર કરાયેલા આ હસ્તકલાવાળા કાર્ડ માત્ર નમંત્રણ નથી, પરંતુ ભારતની વિવિધ સંસ્કૃતિ અને હસ્તકલા પ્રદર્શિત કરતી એક કલા પદાર્થ તરીકે વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: ‘મોનપા’ હેન્ડમેડ પેપર, @india, ahmedabad, ahmedabad news, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, handicraft cards, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, NID, oneindianews, oneindianewsgujarat, Politics, Rashtrapati Bhavan, Republic Day 2026, top news channel, topnews, topnewschannelinindia, અમદાવાદ, અરુણાચલ પ્રદેશ, આસામ, ઇન્વિટેશન પત્રો, કેન એમ્બ્રોઈડરી, ગણતંત્ર દિવસ 2026, ગ્રીન બેમ્બુ વણાટ, ત્રિપુરા, નાગાલેન્ડ, નિમંત્રણ પત્ર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ફેબ્રિક, ભારત, મણિપુર, મિઝોરમ, મિલેટ સીડ્સ, મેઘાલય, રાષ્ટ્રપતિ ભવન, લોંગપી હિલ્સની બ્લેક પોટરી, વાઈલ્ડ નેટલ ફેબ્રિક પર માઉન્ટ કાંચનજંઘાની એમ્બ્રોઈડરી, વાજિંત્ર ‘ગોગોના’, સિક્કિમ, હસ્તકલા કાર્ડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ
Next Article સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન : ‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?