click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચીન પ્રત્યે તુષ્ટીકરણની નીતિ અપનાવવાનો રીપબ્લિકન્સનો બાયડન તંત્ર ઉપર ગંભીર આક્ષેપ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચીન પ્રત્યે તુષ્ટીકરણની નીતિ અપનાવવાનો રીપબ્લિકન્સનો બાયડન તંત્ર ઉપર ગંભીર આક્ષેપ
Gujarat

ચીન પ્રત્યે તુષ્ટીકરણની નીતિ અપનાવવાનો રીપબ્લિકન્સનો બાયડન તંત્ર ઉપર ગંભીર આક્ષેપ

અધિકારીઓને બૈજિંગ મોકલવાથી આપણી નિર્બળતા છતી થાય છે : શી જેવો સરમુખત્યાર બળવત્તર થતો જાય છે : મેકકોલ

Last updated: 2023/07/21 at 11:49 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકાની પ્રતિનિધિ સભામાં રીપબ્લિકન્સે બાયડન વહીવટી તંત્ર ઉપર ચીન સાથે તુષ્ટીકરણની નીતિ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, સાથે કહ્યું છે કે અમેરિકાએ ચીન સામે સ્પર્ધાત્મક હરીફાઈ છોડવા સાથે, અમેરિકા તેના અધિકારીઓને બૈજિંગ મોકલવાથી શી જેવો સરમુખત્યાર વધુ ને વધુ બળવત્તર બનતો જશે.

કારણ કે તેમ કરવાથી આપણી નિર્બળતા છતી થશે. આ સાથે તેઓએ ચીન સાથે વ્યૂહાત્મક સ્પર્ધા કરવા અનુરોધ કર્યો હતો.

જો કે બાયડન વહીવટી તંત્રે તે આક્ષેપોને રદીયો આપતાં જણાવ્યું હતું કે, અમે ચીન સાથે સ્પર્ધા કરવા અસામાન્ય પગલાં લીધા છે.

હાઉસ ફોરેન અફેર્સ કમીટી (એચ.એફ.એ.સી.) એ અમેરિકાનાં સંસદ ગૃહ કેમિટોલ-હીલ માં યોજાયેલી આ મીટીંગમાં અધ્યક્ષ પદ માઈકલ મેકકૉલે સંભાળ્યું હતું. સાથે કીમ યંગ પણ હતા. આ બંને રીપબ્લિકન્સ છે. આ ફોરેન અફેર્સ કમીટીની એક સબ કમીટી છે. તેમાં ઇન્ડો પેસિફિક અફેર્સ તથા ફાર-ઇસ્ટ ઉપર થયેલી ચર્ચામાં તેઓએ ઇસ્ટ એશિયન અફેર્સ વિદેશ ખાતામાં સંભાળતા, ડેનીયલ ક્રીટેન બ્રિન્કની પરેડ લઈ નાખી હતી અને વહીવટી તંત્રની ચાઇના પોલીસી અંગે તલસ્પર્શી પ્રશ્નો પૂછ્યા હતા.

ચીન સાથેના સંબંધોની ચેનલ્સ ખુલ્લી રાખવાની નીતિ અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી અપનાવી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી, એન્ટની બ્લિન્કેન વિત્તમંત્રી જેનેટ થૈલ્સેન અને ઋતુ પરિવર્તન મંત્રી જહોન કેરીએ બૈજિંગની મુલાકાત લીધી હતી. જયારે અમેરિકાના નેશનલ સિકયુરિટી એડવાઇઝર જેરુ સુલતીવાન ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં વિદેશ વિભાગ સંભાળતા વાંગ ચીને વિયેનામાં મળ્યા હતા.

વધુમાં જાણવા મળ્યું છે કે, પ્રમુખ જો બાયડન, ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે આગામી મહિનાઓમાં મંત્રણા કરવાના છે.

 

You Might Also Like

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

TAGGED: china, jo-biden

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હવે પ્રિસ્ક્રિપ્શન વિના પેઇનકિલર્સ દવા વેચી નહી શકે કેમિસ્ટ, આ રાજ્યની સરકારે મેડિકલ સ્ટોર્સને આપ્યા આદેશ
Next Article સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન માટે ભારત-જાપાન વચ્ચે ડીલ, જાપાનની ચિપ કંપનીઓ દેશમાં આવવા તૈયાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?