Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ

રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો – એક્સિસ બેંક અને એચડીએફસી બેંક પર ભારે દંડ ફટકાર્યો છે. જરૂરી નિયમોનું પાલન ન કરવાને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટરે એક્સિસ બેન્ક અને HDFC બેન્ક પર કુલ રૂ. 2.91 કરોડનો દંડ ફટકાર્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની અમુક જોગવાઈઓનું ઉલ્લંઘન અને થાપણો પર વ્યાજ દર અને કૃષિ ક્રેડિટ ફ્લો – કોલેટરલ ફ્રી એગ્રીકલ્ચર લોન્સ’ પર અમુક સૂચનાઓનું પાલન ન કરવું, RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું. મંગળવારે આ માટે એક્સિસ બેંક પર 1.91 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.