click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
Gujarat

હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર

Last updated: 2024/09/11 at 12:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્ર સરકાર હાઇવે અને એક્સપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલની નીતિ પર એક કદમ આગળ વધી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે “ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) નો ઉપયોગ કરતા ખાનગી વાહન માલિકોને હાઇવે અને એક્સપ્રેસ વે પર 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે દરરોજ કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં.”

Contents
આ લોકોને મળશે ફાયદોટોલ પ્લાઝા GNSS પર આધારિત હશેભારતમાં આગામી સમયમા પરિવહન શ્રેત્રે શ્રેષ્ઠ પ્રથા લાવવા વડાપ્રધાનનું આહ્વાન

મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમ, 2008માં સુધારો કર્યો છે. સુધારેલા નિયમો હેઠળ GNSSનો ઉપયોગ કરીને ખાનગી વાહનો પાસેથી 20 કિલોમીટરથી વધુની વાસ્તવિક મુસાફરી માટે હવે ટોલ ટેક્સ વસૂલવામાં નહી આવે.

આ લોકોને મળશે ફાયદો

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત યુઝર ફી કલેક્શન સિસ્ટમ હેઠળ રાષ્ટ્રીય પરમિટ ધરાવતા વાહન સિવાયના અન્ય વાહનના ડ્રાઇવર, માલિક અથવા વ્યક્તિ પાસેથી રાષ્ટ્રીય રાજમાર્ગ, કાયમી પુલ, બાયપાસ અથવા ટનલના ઉપયોગ પર એક દિવસમાં દરેક દિશામાં 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે ઝીરો-યુઝર ચાર્જ લાદવામાં આવશે. એટલે 20 કિલોમીટરની મુસાફરી પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

ટોલ પ્લાઝા GNSS પર આધારિત હશે

મંત્રાલયે આ વર્ષે જુલાઈમાં કેટલાક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર GNSS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને પાયલોટ પ્રોજેક્ટના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે જૂનમાં આ ફી વસૂલાત સિસ્ટમને મોટા પાયે લાગુ કરવા માટે વૈશ્વિક અરજીઓ પણ આમંત્રિત કરવામાં આવી હતી.

ભારતમાં આગામી સમયમા પરિવહન શ્રેત્રે શ્રેષ્ઠ પ્રથા લાવવા વડાપ્રધાનનું આહ્વાન

ભારત આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોનું મેન્યુફેક્ચરિંગ હબ બનશે અને તેના માટેની તમામ કોશિશો ચાલુ છે. આજે મગળવાર, 10 સપ્ટેમ્બરના રોજ SIAM વાર્ષિક કોન્ફરન્સમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટર વાહન ઉત્પાદક ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં કહ્યું કે, “ભારતમાં વૈશ્વિક લેવલે અપનાવવા યોગ્ય શ્રેષ્ઠ અને સર્વોચ્ચ પ્રથાઓ લાવવા અને સ્વચ્છ પરિવહન પર કામ કરવા માટે આહ્વાન કર્યું હતું.” તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે “ભારતનું ઈલેક્ટ્રિક વાહન બજાર 2030 સુધીમાં એક કરોડ યુનિટના વાર્ષિક વેચાણના આંકડાને સ્પર્શી જશે અને તેનાથી 5 કરોડ નોકરીઓનું સર્જન થશે.”

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Bypasses, Global Navigation Satellite System, National Highway, national highways, oneindia, oneindianewscom, Permanent Bridges, pm modi, To private vehicle owners, toll tax, Union Transport Minister Nitin Gadkari, Zero-user charges, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, નીતિન ગડકરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દેશવિરોધી તાકાતોને હરાવવી હોય તો ધર્મની શક્તિનો ઉપયોગ કરવો જ પડશે : મોહન ભાગવત
Next Article રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી, દેશની બે દિગ્ગજ બેંકને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?