click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈરાનમાં વધતું તણાવ : અમેરિકાની ચેતવણી બાદ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈરાનમાં વધતું તણાવ : અમેરિકાની ચેતવણી બાદ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ
Gujarat

ઈરાનમાં વધતું તણાવ : અમેરિકાની ચેતવણી બાદ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે USએ નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવાની એડવાઈઝરી આપી. ઈન્ટરનેટ બંધ, ફ્લાઈટ્સ રદ અને સુરક્ષા ચિંતાઓ વચ્ચે પરમાણુ બેઠક પહેલાં સ્થિતિ તંગ.

Last updated: 2026/02/06 at 4:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જીઓપોલિટિકલ તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપતી એડવાઈઝરી જાહેર કરી છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે રાજકીય અને સુરક્ષા મુદ્દાઓને લઈને તણાવ વધતો રહ્યો છે, જેમાં અમેરિકા તરફથી ઈરાનને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી હતી. હવે તાજી એડવાઈઝરી બાદ વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે.

ઈરાનમાં ગયા વર્ષના અંતમાં શરૂ થયેલા સત્તા વિરોધી આંદોલનો બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. ઈરાન સરકારે આંદોલનો પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનું જણાવ્યું છે અને ઘણા પ્રદર્શનકારીઓને આતંકવાદી ગણાવ્યા છે. બીજી તરફ અમેરિકાએ ચેતવણી આપી છે કે જો આંદોલનકારીઓ સામે હિંસક કાર્યવાહી કરવામાં આવશે તો તે ઈરાન સામે કડક પગલાં લઈ શકે છે. આ નિવેદનો બાદ બંને દેશો વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.

#BREAKING

अमेरिका ने ईरान में मौजूद सभी अमेरिकी नागरिकों को तुरंत देश छोड़ने की चेतावनी जारी की है।

यूएस वर्चुअल एम्बेसी ने सुरक्षा अलर्ट में कहा कि आतंकवाद, अशांति, अपहरण और मनमानी हिरासत के खतरे के कारण ईरान न जाएं और अगर वहां हैं तो अब ही निकलें।

इंटरनेट ब्लैकआउट,… pic.twitter.com/yBv8yR1WZW

— One India News (@oneindianewscom) February 6, 2026

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાન સરકારે સુરક્ષા વધારવા માટે કેટલાક મુખ્ય રસ્તાઓ બંધ કર્યા છે અને હવાઈ મુસાફરી પર પણ મર્યાદા લાદી છે. અનેક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે ઈરાન તરફની ફ્લાઈટ્સ રદ કરી છે. ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્કમાં અવરોધ ઉભા થવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

અમેરિકાએ પોતાના નાગરિકોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ અમેરિકન સરકારના સહાય પર નિર્ભર ન રહે અને શક્ય તેટલી ઝડપથી હવાઈ, દરિયાઈ અથવા સડક માર્ગ દ્વારા ઈરાન છોડે. જરૂર પડે તો આર્મેનિયા અથવા તુર્કીયે જેવા પડોશી દેશોમાં પહોંચવાની સલાહ આપવામાં આવી છે. જો ઈરાન છોડવું શક્ય ન હોય તો ખોરાક અને પાણીનો જથ્થો તૈયાર રાખીને સુરક્ષિત સ્થળે રહેવા, ફોન ચાર્જ રાખવા અને પરિવાર સાથે સંપર્ક જાળવવા સૂચન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે શુક્રવારે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે ઓમાનમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ભાગ લેશે. આ બેઠક પહેલાં જ સુરક્ષા તણાવ વધતા વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પર સૌની નજર છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: america, America Iran, America Iran tension, Breaking news, global political tension, gujarati news, internationalnews, IRAN, Iran demonstration news, Iran travel advisory, latest news, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Politics, topnews, topnewschannelinindia, US advisory Iran, US State Department warning, અમેરિકા, અમેરિકા ઈરાન તણાવ, અમેરિકા વિદેશ વિભાગ ચેતવણી, અમેરિકા-ઈરાન, ઈન્ટરનેટ બંધ, ઈરાન, ઈરાન ટ્રાવેલ એડવાઈઝરી, ઈરાન પ્રદર્શન સમાચાર, ફ્લાઈટ્સ રદ્દ, વૈશ્વિક રાજકીય તણાવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
Next Article મેઘાલયમાં ખાણ વિસ્ફોટ બાદ શોકની લાગણી, PM મોદી અને અમિત શાહ દ્વારા સહાયની જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?