click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રશિયાનું આક્ષેપ : પાકિસ્તાની અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ ચલાવે છે રશિયા-વિરોધી એજન્ડા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રશિયાનું આક્ષેપ : પાકિસ્તાની અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ ચલાવે છે રશિયા-વિરોધી એજન્ડા
Gujarat

રશિયાનું આક્ષેપ : પાકિસ્તાની અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ ચલાવે છે રશિયા-વિરોધી એજન્ડા

રશિયાએ પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે 6 નવેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જાહેર કરીને આ અખબારને પશ્ચિમી દેશોના પ્રચારનું સાધન ગણાવ્યો છે અને રશિયા-વિરોધી એજન્ડા ચલાવવાનો આરોપ મૂક્યો છે.

Last updated: 2025/11/07 at 12:39 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રશિયાએ પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, તેને રશિયા-વિરોધી પ્રચારનું સાધન ગણાવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિત રશિયન દૂતાવાસે 6 નવેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર એક લાંબું નિવેદન જાહેર કર્યું હતું, જેમાં તેણે આ અખબાર પર પશ્ચિમ દેશોના એજન્ડાને આગળ ધપાવવાનો આરોપ મૂક્યો છે. દૂતાવાસે કહ્યું છે કે આ અખબાર નિષ્પક્ષ પત્રકારિતાથી દૂર જઈને પશ્ચિમ પ્રચારનું માધ્યમ બની ગયું છે.

રશિયન દૂતાવાસના નિવેદન મુજબ, “‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’માં છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયા-વિરોધી લેખોની શ્રેણી પ્રકાશિત થઈ રહી છે. આ અખબારને ‘પાકિસ્તાની’ કહેવુ મુશ્કેલ છે, કારણ કે તેનું આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વિભાગ વોશિંગ્ટનમાં કાર્યરત છે. ત્યાંની અમેરિકન ટીમ જ એવા લેખકોને પસંદ કરે છે, જે રશિયા અને તેના નેતૃત્વની સતત ટીકા કરે છે.” દૂતાવાસે વધુમાં ઉમેર્યું કે અખબારના આંતરરાષ્ટ્રીય વિભાગમાં રશિયા અંગે કોઈ સકારાત્મક કે તટસ્થ લેખ નથી, જે બતાવે છે કે તે પશ્ચિમી દેશોના એજન્ડાને અનુસરે છે.

✒️ We have taken note of a series of anti-Russian articles published in the English-language Pakistani newspaper, the Frontier Post. To start with, we would like to emphasize that this periodical can hardly be called "Pakistani," given that its global news service is… pic.twitter.com/JRMUpoXs6a

— Embassy of Russia in Pakistan (@RusEmbPakistan) November 6, 2025

રશિયાએ અખબારના દાવાઓનો જવાબ આપતાં પોતાની આર્થિક મજબૂતી અને પ્રગતિ પર ભાર મૂક્યો છે. દૂતાવાસે જણાવ્યું કે, “યુક્રેન યુદ્ધ અને પશ્ચિમના પ્રતિબંધો છતાં રશિયાની અર્થવ્યવસ્થા મજબૂત છે. 2024માં રશિયાનો GDP 4.1% વધ્યો, જ્યારે ઉત્પાદન ક્ષેત્રે 8.5%નો વિકાસ નોંધાયો છે. બેરોજગારીનો દર માત્ર 2.5% છે અને 2025માં સરેરાશ મોંઘવારી 6.5%થી 7% વચ્ચે રહેશે.” દૂતાવાસે કહ્યું કે, “આ આંકડા એવા દેશના નથી જેની અર્થવ્યવસ્થા ‘પતનના કિનારે’ હોય.”

રશિયન દૂતાવાસે આગળ જણાવ્યું કે તાજેતરમાં રશિયાએ નવા આધુનિક હથિયારોના સફળ પરીક્ષણો કર્યા છે, જે તેની સૈન્ય ક્ષમતા અને ટેક્નોલોજીકલ પ્રગતિ દર્શાવે છે. તેમ છતાં, ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’એ આ મુદ્દાઓ પર એકેય વાર કવરેજ નથી આપી. વધુમાં દૂતાવાસે આક્ષેપ લગાવ્યો કે અખબારે 7 ઑક્ટોબર 2025ના મૉસ્કો ફોર્મેટ ઑફ કન્સલ્ટેશન્સ – જેમાં અફઘાનિસ્તાન સંબંધિત ચર્ચાઓ થઈ હતી – તે બેઠકને પણ અવગણી દીધી, જ્યારે અન્ય પાકિસ્તાની મીડિયાએ તેને પૂરતું મહત્વ આપ્યું હતું.

રશિયન દૂતાવાસે પાકિસ્તાની નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મેળવવી જોઈએ અને એવા પ્રકાશનો પર વિશ્વાસ ન કરવો જોઈએ જે વિદેશી હિતો માટે કાર્ય કરે છે. નિવેદનના અંતે દૂતાવાસે જણાવ્યું કે રશિયા હંમેશા પાકિસ્તાન સાથે સમાનતા અને પરસ્પર આદરના આધારે સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધ છે, પરંતુ કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા ચાલી રહેલા ભ્રામક પ્રચારથી બે દેશો વચ્ચેના વિશ્વાસને નુકસાન થઈ શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, anti-russian agenda, Breaking news, CM Gujarat, gujarati news, internationalnews, latest news, localnewsingujarat, newschannelinindia, newspaper, oneindianews, oneindianewsgujarat, pakistan, Pakistani newspaper, pm modi, rusia, Russia, The Frontier Post, top news, topnews, topnewschannelinindia, અંગ્રેજી અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’, આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વિભાગ, પાકિસ્તાન, રશિયન દૂતાવાસ, રશિયા, રશિયા-વિરોધી એજન્ડા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 7, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વંદે માતરમનાં 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા સ્મૃતિ કાર્યક્રમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન
Next Article ગુજરાતના લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?