મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યસભાના સાંસદ સંજય રાઉતનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બળવાખોર સાંસદો અંગે બોલતાં સંજય રાઉતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom












