Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયની પાંચ વિદ્યાર્થીનીઓ તથા પાંચ વિદ્યાર્થીઓ , કુલ મળી 10 વિદ્યાર્થીઓએ વર્ષ : 2023 – 24 ની રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હતા.

જે બદલ તા. 27 ડિસેમ્બર બુધવારના રોજ રાજભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે રાજ્ય પુરસ્કાર એવોર્ડ ( પ્રમાણપત્ર ) અર્પણ કરવામાં આવ્યા હતા. આમ સ્કાઉટ ગાઈડ રાજ્યપાલ એવોર્ડ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓને શ્રી સંતરામ કેળવણી મંડળના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા. તથા વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પણ સારો દેખાવ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.