Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી યોજાશે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ”

સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી યોજાશે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ”

સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી કર્ણાવતીમાં આગામી 19 અને 20 ઓક્ટોબર 2024ના દિવસે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” યોજાવા જઈ રહ્યો છે.

સમગ્ર વિશ્વમાંથી ગુજરાતી સર્જકો ગુજરાતનાં પોતાનાં ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” માં તેમની શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી અને કેમ્પસ ફિલ્મસની શ્રેષ્ઠ કૃતિઓ મોકલી શકશે.

“સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” માં સેવા, પર્યાવરણ, મહિલા, સામાજિક સંવેદના, ગ્રામીણ, ભારતીયત્વ,રાષ્ટ્રીય સુરક્ષા, ગુજરાત અને શિક્ષણ વિષય ઉપર પોતાની મૌલિક કૃતિ મોકલી શકાશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.