click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન
Gujarat

સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ છેલ્લે 2019માં પાકિસ્તાન ગયા હતા. તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાને તેમના માટે રેડ કાર્પેટ બિછાવી હતી. ત્યારે પાકિસ્તાન સંકટના આરે હતું અને પ્રિન્સે તેને 20 અબજ ડોલરની મોટી ગિફ્ટ આપી હતી. તેનાથી દેશને વિદેશી ભંડારને મજબૂત બનાવવામાં ઘણી મદદ મળી હતી. પ્રિન્સની તાજેતરની મુલાકાત પણ તેમના માટે ખૂબ મહત્વની હતી.

Last updated: 2023/09/04 at 1:20 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને  ફરી એકવાર પાકિસ્તાનની યાત્રા સ્થગિત કરી છે. તેના પરથી સમજી શકાય છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાનને કેટલું મહત્વ આપે છે. સાઉદીએ ફરી સ્પષ્ટતા ન કરી કે પ્રવાસ કેમ મોકૂફ રાખવામાં આવી રહ્યો છે? પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર છે કે પ્રિન્સની મુલાકાત સપ્ટેમ્બરની શરૂઆતમાં નક્કી કરવામાં આવી હતી, જે હવે કોઈ કારણ આપ્યા વિના મુલતવી રાખવામાં આવી છે.

Contents
વાતચીત બાદ નવી તારીખ નક્કી કરવામાં આવશેપાકિસ્તાનને આપી હતી 20 અબજ ડોલરની ગિફ્ટપ્રિન્સ મોહમ્મદ G-20 સમિટ માટે ભારત આવી રહ્યા છે

વાતચીત બાદ નવી તારીખ નક્કી કરવામાં આવશે

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, પ્રિન્સની મુલાકાત ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે વાતચીત બાદ નવી તારીખ નક્કી કરવામાં આવશે. સાઉદી ક્રાઉન પ્રિન્સની પાકિસ્તાનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર પ્રિન્સના આગમનની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પ્રિન્સ G-20 સમિટ પહેલા બુધવારે પાકિસ્તાન જવાના હતા. તેમણે આ પહેલા નવેમ્બર 2022 માં તેમની યાત્રા મુલતવી રાખી હતી.

પાકિસ્તાનને આપી હતી 20 અબજ ડોલરની ગિફ્ટ

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ છેલ્લે 2019માં પાકિસ્તાન ગયા હતા. તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાને તેમના માટે રેડ કાર્પેટ બિછાવી હતી. ત્યારે પાકિસ્તાન સંકટના આરે હતું અને પ્રિન્સે તેને 20 અબજ ડોલરની મોટી ગિફ્ટ આપી હતી. તેનાથી દેશને વિદેશી ભંડારને મજબૂત બનાવવામાં ઘણી મદદ મળી હતી. પ્રિન્સની તાજેતરની મુલાકાત પણ તેમના માટે ખૂબ મહત્વની હતી. તેમની મુલાકાતથી પાકિસ્તાનને 10 અબજ ડોલરનું રોકાણ મળવાની આશા હતી.

2019 માં તેમની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન, પ્રિન્સ ગ્વાદરમાં ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ સંકુલ સ્થાપવા માટે સંમત થયા હતા. હાલમાં ગ્વાદર બંદર ચીન દ્વારા રક્ષિત છે. આ સિવાય લિક્વિફાઈડ નેચરલ ગેસ પર ચાલતા પાવર પ્લાન્ટ્સ અને એનર્જી અને માઈનિંગના ચાર અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સરકારને આશા હતી કે પ્રિન્સની મુલાકાત દ્વારા આ મુદ્દાઓ અમલમાં આવશે, પરંતુ છેલ્લી ઘડીએ તેને નિરાશા હાથ લાગી હતી. પાકિસ્તાન સરકારની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે નવી તારીખ જાહેર થાય છે કે નહીં.

પ્રિન્સ મોહમ્મદ G-20 સમિટ માટે ભારત આવી રહ્યા છે

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન G-20 સમિટ માટે ભારત આવી રહ્યા છે. તેઓ 8-10 સપ્ટેમ્બર દરમિયાન બે દિવસીય કોન્ફરન્સ માટે દિલ્હીમાં રહેશે. સમિટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પહેલા તેઓ ભારતીય નેતાઓ સાથે મુલાકાત કરશે.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: G20, G20 summit, pakistan, Saudi Crown Prince

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 4, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન ? ઘણા દેશોમાં મળ્યા ‘પિરોલા’ના કેસ… નિષ્ણાંતોએ વ્યક્ત કરી આ ચિંતા
Next Article પાકિસ્તાનમાં ડોકટરોની હેવાનિયત, હોસ્પિટલમાં હિન્દુ યુવતી પર ગેંગરેપ કર્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?