click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરક્ષાની જવાબદારી કેન્દ્ર અને મણિપુર સરકારની, હિંસા ભડકાવવા આ મંચનો ઉપયોગ ન કરશો : CJI
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરક્ષાની જવાબદારી કેન્દ્ર અને મણિપુર સરકારની, હિંસા ભડકાવવા આ મંચનો ઉપયોગ ન કરશો : CJI
Gujarat

સુરક્ષાની જવાબદારી કેન્દ્ર અને મણિપુર સરકારની, હિંસા ભડકાવવા આ મંચનો ઉપયોગ ન કરશો : CJI

મણિપુરમાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવાના હાઈકોર્ટના આદેશ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈના રોજ મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

Last updated: 2023/07/10 at 4:38 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મણિપુરમાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવાના હાઈકોર્ટના આદેશ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે પરિસ્થિતિ વારંવાર બદલાઈ રહી છે. હવે આ આદેશનો અમલ કરવો મુશ્કેલ બની શકે છે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈના રોજ મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. આજે સોલિસિટર જનરલ તુષાર મહેતા રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીનો ઉલ્લેખ કર્યો હતો.

Contents
11મી જુલાઈએ સુનાવણી થશેતણાવ વધારવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીંબે મહિના માટે ઇન્ટરનેટ બંધ

11મી જુલાઈએ સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ગત વખતે કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનોમાંથી મોટી સંખ્યામાં હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને તે સંદર્ભમાં લેવાયલા પગલાં વિશે પૂછ્યું? સુપ્રીમ કોર્ટે કહ્યું કે  તે આવતીકાલે 11 જુલાઈએ મણિપુર હિંસા કેસની સુનાવણી કરશે. આ ઉપરાંત, રાજ્યમાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપતા હાઈકોર્ટના આદેશ સામે મણિપુર સરકારની અરજી પર પણ આવતીકાલે સુનાવણી થશે.

તણાવ વધારવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીં

આ સાથે સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસા સંબંધિત કેસોની સુનાવણી કરતા કહ્યું કે મણિપુરમાં તણાવને વધારવા માટે સર્વોચ્ચ અદાલતના મંચનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મણિપુર હિંસા અંગે દાખલ પીઆઈએલ પર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાઓ પર નજર રાખી શકીએ છીએ અને જો વધારાના પગલાં લઈ શકાય તો કેટલાક આદેશો પસાર કરી શકીએ છીએ. પરંતુ, અમે કાયદો અને વ્યવસ્થાની મશીનરી અમારા હાથમાં ન લઈ શકીએ. સુરક્ષા સુનિશ્ચિત કરવી એ કેન્દ્ર અને મણિપુર સરકારનું કામ છે. મણિપુર સરકારે સ્થિતિ અંગેનો તાજેતરનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે જ્યારે તેના પર સુનાવણી મંગળવારે ફરી શરૂ થશે.

બે મહિના માટે ઇન્ટરનેટ બંધ

ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. મણિપુર હાઈકોર્ટ દ્વારા ઈન્ટરનેટ પ્રતિબંધ સામેની અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી અને આદેશ આપ્યો હતો કે ગૃહ વિભાગ કેસનાઆધારે ઈન્ટરનેટ સેવા પ્રદાન કરી શકે છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: MANIPUR, MANIPUR VIOLENCE, Supreme Court

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 10, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગોધરાની જાહેરસભામાં જે.પી.નડ્ડાના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કેટલાક નેતા મોહબ્બતની દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે
Next Article શિક્ષક ભરતી કૌભાંડમાં મમતાના ભત્રીજાને સુપ્રીમથી આંચકો, CBI-ED તપાસ પર રોક લગાવવાનો ઇનકાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?