આ શિબિરમાં ૩૫૫ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૫૫ ચશ્મા તેમજ ૨૦ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા
આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ, ઓડ સી.એચ.સી સેન્ટર ડો.રાજ અને મેડીકલ સ્ટાફ,ઓડ ભાજપ સંગઠનના હોદે્દારો,પત્રકાર રમેશભાઈ રાણા સેવાભાવી ભાઈ- બહેનો હાજર રહ્યા હતા.
સ્વ. વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના, સુદર્શન ન્યુઝ, વન ઇન્ડિયા ન્યુઝ ના રિપોર્ટર ભાવેશ સોની તરફથી આ આયોજનને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત માન્યો.
રીપોટૅર-ભાવેશ સોની(આણંદ)