click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર
Gujarat

SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર

ઈક્વિટી ફંડોમાં જુલાઈમાં રોકાણ પ્રવાહ ૮૧% વધીને રૂ.૪૨.૦૨ કરોડ નોંધાયો : સતત ૫૩માં મહિને ઈક્વિટીમાં નેટ રોકાણ પ્રવાહ જારી, ઉદ્યોગની એયુએમ રૂ.૭૫.૩૫ લાખ કરોડની રેકોર્ડ ટોચે : એસઆઈપી થકી થતું રોકાણ વિક્રમી સપાટીએ

Last updated: 2025/08/12 at 11:35 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જુલાઈ ૨૦૨૫ મહિનામાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા નવી સ્કિમોની પહેલ સાથે સેકન્ડરી માર્કેટમાં પણ તેજીનો ફૂંફાળા જોવાતાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ પણ મોટાપાયે ઠલવાતો જોવાયો છે. જુલાઈમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ૮૧ ટકા વધીને રૂ.૪૨,૭૦૨ કરોડ નોંધાયું છે. જે ફ્લેક્સી કેપ ફંડોમાં રોકાણ પ્રવાહમાં તીવ્ર વધારા થકી જોવાયું હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આજે જાહેર થયેલા આંકડામાં દર્શાવાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ જૂનના રૂ.૭૪.૪૧ લાખ કરોડની તુલનાએ જુલાઈમાં વધીને રૂ.૭૫.૩૫ લાખ કરોડની વિક્રમી નવી ઊંચાઈએ પહોંચી છે.

એમ્ફીના આંકડા મુજબ આ  ઈક્વિટી સેગ્મેન્ટમાં સતત૫૩માં મહિને રોકાણકારોનું નેટ રોકાણ થયું છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં જૂન મહિનાના રૂ.૨૩,૫૮૭ કરોડની તુલનાએ જુલાઈ મહિનામાં રોકાણ રૂ.૪૨,૭૦૨ કરોડ થયું છે. ઈક્વિટી ફંડ કેટેગરીઝમાં થીમેટિક ફંડોમાં જુલાઈમાં સૌથી વધુ રૂ.૯૪૨૬ કરોડનું રોકાણ થયું છે. ત્યાર બાદ ફ્લેક્સી કેપ ફંડોમાં રૂ.૭૬૫૪ કરોડ થયું છે. આ ઉપરાંત સ્મોલ કેપ ફંડોમાં જૂનનારૂ.૪૦૨૪ કરોડની તુલનાએ જુલાઈમાં રૂ.રૂ.૬૪૮૪ કરોડ અને મિડ કેપ ફંડોમાં રૂ.૩૭૫૪ કરોડની તુલનાએ વધીને રૂ.૫૧૮૨ કરોડ, લાર્જ એન્ડ મિડ કેપ ફંડોમાં રૂ.૨૦૨૬ કરોડની તુલનાએ વધીને રૂ.૫૦૩૫ કરોડ રોકાણ પ્રવાહ નોંધાયો છે. આ સિવાય લાર્જ કેપ ફંડોમાં રૂ.૧૬૩૦ કરોડની તુલનાએ વધીને રૂ.૨૧૨૫ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાયો છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જુલાઈમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) થકી થતું રોકાણ સર્વોચ્ચ વિક્રમી સપાટીએ ૪ ટકા વધીને રૂ.૨૮,૪૬૪ કરોડ નોંધાયું છે. જે જૂન ૨૦૨૫માં રૂ.૨૭,૨૬૯ કરોડ થયું હતું. એસઆઈપી અટકાવવાનું પ્રમાણ-રેશીયો ૬૩ ટકા રહ્યો છે. એસઆઈપી એયુએમ (એસેટ અન્ડર મેનેજમેન્ટ) જૂનના રૂ.૧૫.૩૧ લાખ કરોડથી ઘટીને રૂ.૧૫.૧૯ લાખ કરોડ રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કુલ એસેટ્સના ૨૦.૨ ટકા એસપીઆઈઝનો હિસ્સો રહ્યો છે. એસઆઈપી એકાઉન્ટો જે  જૂનના અંતે ૯.૧૯ કરોડની તુલનાએ જુલાઈના અંતે વધીને ૯.૪૫ કરોડ રહ્યા છે. જુલાઈમાં ૬૮.૬૯ લાખ નવી એસઆઈપી રજીસ્ટ્રેશન થયું છે, જ્યારે ૪૩.૦૪ લાખ એકાઉન્ટો બંધ થયા છે અથવા પાક્યા-મેચ્યોર્ડ થયા છે.

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ વેંકટ એન. ચેલાસાનીએ જણાવ્યું હતું કે,  મજબૂત અમેરિકી ડોલર અને સતત વિદેશી ફંડોની રોકાણ જાવકના દબાણ છતાં કુલ એયુએમ ૧.૩ ટકા વધીને રૂ.૭૫.૩૬ લાખ કરોડ થઈ છે. કુલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો જૂનના ૨૪.૧૩ કરોડની તુલનાએ જુલાઈમાં ૨૪.૫૭ કરોડ થવા સાથે રિટેલ હિસ્સેદારી વધી છે. જુલાઈ ૨૦૨૫ મહિનામાં કુલ ૩૦ સ્કિમો લોન્ચ થઈ છે, તમામ ઓપન એન્ડેડ અને તમામ કેટેગરીઝમાં મળીને ફંડોએ રૂ.૩૦,૪૧૬ કરોડ ઊભા કરાયા છે.

You Might Also Like

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’

TAGGED: @narendramodi, Assets Under Management, Association of Mutual Funds in India, breakingnews, Business, currentnews, Equity Mutual Funds, gujratinews, July 2025, Large Cap Funds, latestnews, Mutual Fund Industry, oneinidanews, secondary market, Systematic Investment Plans, topnews, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડો, એસેટ અન્ડર મેનેજમેન્ટ, એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા, જુલાઈ ૨૦૨૫, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ, લાર્જ કેપ ફંડો, સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ, સેકન્ડરી માર્કેટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાવનગરમાં પુરાતત્ત્વીય અને ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભાવનાથ મહાદેવ
Next Article ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ, શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026
ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?