click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશનું ફિલ્મ Donoથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ, ટ્વીટર પર શેર કર્યો વીડિયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશનું ફિલ્મ Donoથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ, ટ્વીટર પર શેર કર્યો વીડિયો
Gujarat

સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશનું ફિલ્મ Donoથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ, ટ્વીટર પર શેર કર્યો વીડિયો

ફિલ્મ પ્રોડ્યુસર સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશ એસ. બડજાત્યા રાજશ્રી ફિલ્મ્સની આગામી પ્રેમ કહાની 'દોનો' ની સાથે પોતાના ડાયરેક્ટિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે.

Last updated: 2023/07/21 at 2:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ટ્વીટર પર રાજશ્રી ફિલ્મ્સે એક ઝલક શેર કરી, જેમાં પાણીની લહેરો રેતાળ સમુદ્ર કિનારા સાથે અથડાતી જોવા મળી રહી છે. કોઈ બેકગ્રાઉન્ડ સ્કોર નથી કેમ કે માત્ર પાણીનો અવાજ સાંભળી શકાય છે.

Contents
25 જુલાઈએ રિલીઝ થશે ટીઝરલવ સ્ટોરીથી કરિયરની શરૂઆત થશેસૂરજ બડજાત્યાએ ‘મૈને પ્યાર કિયા’ થી ડેબ્યૂ કર્યુ હતુઆટલી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યુ છે રાજશ્રી

Two strangers, one destination!#Dono, Teaser out on 25th July.

Directed by Avnish Barjatya@jiostudios #DonoTheFilm #TeaserOutOn25thJuly @dono_film pic.twitter.com/jU9IKw9eEn

— Rajshri (@rajshri) July 20, 2023

25 જુલાઈએ રિલીઝ થશે ટીઝર

રાજશ્રી પ્રોડક્શનના ટ્વીટર હેન્ડલ પર ફિલ્મનો ટીઝર એનાઉન્સમેન્ટ વીડિયો શેર કરવામાં આવ્યો. જેમાં જાણકારી આપવામાં આવી કે ફિલ્મનું ટીઝર 25 જુલાઈએ દર્શકો માટે રિલીઝ કરી દેવામાં આવશે. કેપ્શનમાં લખવામાં આવ્યુ, ”દો અજનબી, એક મંજિલ”

લવ સ્ટોરીથી કરિયરની શરૂઆત થશે

ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ના 33 વર્ષ બાદ રાજશ્રીએ જિયો સ્ટુડિયો સાથે મળીને પોતાની આગામી ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે. જે તેમની આગામી પેઢીના ડાયરેક્ટર અવનીશ એસ બડજાત્યા દ્વારા નિર્દેશિત એક પ્યારી પ્રેમ કહાની છે. ફિલ્મ અને કલાકારો વિશે જાણકારી હજુ ગુપ્ત રાખવામાં આવી છે.

સૂરજ બડજાત્યાએ ‘મૈને પ્યાર કિયા’ થી ડેબ્યૂ કર્યુ હતુ

મૈને પ્યાર કિયાનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યુ હતુ. જેમાં સલમાન ખાન અને ભાગ્યશ્રી છે. આ ફિલ્મથી સૂરજ બડજાત્યા અને ભાગ્યશ્રીએ ડેબ્યૂ કર્યુ હતુ. મૈને પ્યાર કિયા અત્યાર સુધીની સૌથી રોમેન્ટિક ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મ પોતાના સાઉન્ડટ્રેક, સલમાન અને ભાગ્યશ્રી વચ્ચેની કેમેસ્ટ્રીના કારણે લોકોમાં લોકપ્રિય બની ગઈ.

આટલી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યુ છે રાજશ્રી

રાજશ્રી 1947માં સ્થાપિત એક ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે, જે મુખ્યરીતે હિન્દી ફિલ્મોના નિર્માણમાં સામેલ છે. કંપની દ્વારા નિર્મિત સૌથી સફળ ફિલ્મોમાં દોસ્તી (1964), અંખિયો કે ઝરોખો સે (1978), નદિયા કે પાર (1982), સારાંશ (1984), મૈને પ્યાર કિયા (1989), હમ આપકે હૈ કોન (1994), હમ સાથ સાથ હૈ (1999), વિવાહ (2006) અને પ્રેમ રતન ધન પાયો (2015) સામેલ છે. તેણે વો રહને વાલી મહેલો કી, યહાં મૈં ઘર-ઘર ખેલી અને પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યારા-પ્યારા જેવા સફળ શો નું નિર્માણ કર્યુ છે.

 

You Might Also Like

હવે બસ પણ ઉડશે, દેહરાદૂનમાં ‘એર બસ’ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો અનોખા પ્લાન વિશે…

ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે

મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ

RCBએ વિકટ્રી પરેડમાં મૃત્યુ પામેલા ફેન્સ માટે વળતરની જાહેરાત કરી, પીડિતોને આ રીતે કરશે મદદ

TAGGED: Dono, Sooraj Barjatya

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડીમર્જર પ્લાન દ્વારા મુકેશ અંબાણીએ મોટો દાવ ખેલ્યો, રિલાયન્સનો નવો અવતાર સ્પર્ધકોની ચિંતા વધારશે
Next Article એલોન મસ્કે 20 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી, આ રકમમાં તો હરિયાણાનું બજેટ તૈયાર થઇ જાય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

હવે બસ પણ ઉડશે, દેહરાદૂનમાં ‘એર બસ’ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો અનોખા પ્લાન વિશે…
Gujarat જૂન 5, 2025
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા
Bhavnagar Gujarat જૂન 5, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે
Bhavnagar Gujarat જૂન 5, 2025
મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ
Gujarat જૂન 5, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?