click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના, વિશ્વના ટોચના લીડર્સનું આગમન શરૂ, તડામાર તૈયારી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના, વિશ્વના ટોચના લીડર્સનું આગમન શરૂ, તડામાર તૈયારી
Gujarat

સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના, વિશ્વના ટોચના લીડર્સનું આગમન શરૂ, તડામાર તૈયારી

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ કોરોના સંક્રમિત થયા, તેમણે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી. ઈમેનુએલ મેક્રોં આજે ભારત આવી પહોંચશે, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બપોર સુધીમાં નવી દિલ્હી પહોંચશે તેવી શક્યતા.

Last updated: 2023/09/08 at 1:29 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજધાની દિલ્હીમાં યોજાનાર G20 Summit પર હવે કોરોના ઈફેક્ટ જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની પત્ની ઝિલ બાયડેનનો કોરોના રિપોર્ટ પહેલાંથી જ પોઝિટિવ આવી ચૂક્યો છે અને હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ (pedro sanchez) કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. નવી દિલ્હીમાં G20 સમિટને પગલે તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે અને મોટાભાગની તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. વૈશ્વિક નેતાઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે.

Contents
સાંચેજે X પર પોસ્ટ કરી આપી માહિતીફ્રાન્સના રાષ્ટ્રપતિ આજે દિલ્હી પહોંચશેસુનક અને ફુમિયો કિશિદા પણ આજે પહોંચશે

Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20.

Me encuentro bien.

España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación.

— Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023

સાંચેજે X પર પોસ્ટ કરી આપી માહિતી

સાંચેજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે હું ઠીક મહેસૂસ કરી રહ્યો છું પણ ભારતની મુલાકાત નહીં લઈ શકું. G20 સમિટમાં સ્પેનનું પ્રતિનિધિત્વ કાર્યવાહક ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો અને વિદેશમંત્રી જોસ મેનુએલ અલ્બેરેસ કરશે.

Get a sneak peek into the delegation offices at the #G20 Summit!

Here’s an exclusive preview by #G20India Chief Coordinator @harshvshringla. pic.twitter.com/r1s3WGPdS2

— G20 India (@g20org) September 7, 2023

ફ્રાન્સના રાષ્ટ્રપતિ આજે દિલ્હી પહોંચશે

આ દરમિયાન G20 સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો નીકળી ચૂક્યા છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં પણ સામેલ છે. ઈમેનુએલ મેક્રોં આજે ભારત આવી પહોંચશે. તેઓ આગામી 9-10 સપ્ટેમ્બરે યોજાનાર G20 સમિટમાં પણ ભાગ લેશે.

સુનક અને ફુમિયો કિશિદા પણ આજે પહોંચશે

બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક બપોર સુધીમાં નવી દિલ્હી પહોંચશે તેવી શક્યતા છે. જ્યારે જાપાનનું પ્રતિનિધિત્વ કરનારા ફુમિયો કિશિદા પણ આજે બપોર સુધી ભારત આવી પહોંચશે. જ્યારે આર્જેન્ટિનાના પ્રતિનિધિ ભારત આવી પહોંચ્યા હતા.

 

 

You Might Also Like

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ

EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે

મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી

TAGGED: corona, Delhi, G20 meeting, G20 summit, Rishi Sunak

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 8, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રામ મંદિર બાદ હવે ભવ્ય બનશે માતા સીતાનું જન્મસ્થળ, 72 કરોડ રૂપિયાના ખર્ચની મળી મંજૂરી
Next Article આજે PM મોદી અને રાષ્ટ્રપતિ બાયડેન વચ્ચે બેઠક, GE જેટ એન્જિન અને પરમાણુ અંગે ચર્ચા સંભવ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
Gujarat મે 24, 2025
NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ
Gujarat મે 24, 2025
EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે
Gujarat મે 24, 2025
મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
Gujarat મે 24, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?