Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટના સ્ટેચ્યુનું થયુ અનાવરણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત આ દિગ્ગજ રહ્યા હાજર

ODI વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાઈ રહ્યો છે. આ અંતર્ગત ભારતીય ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે. પરંતુ તે પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનએ વાનખેડે ખાતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.