Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

સુરતમાં ભારે ઉકળાટ બાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.

સુરતમાં ભારે ઉકળાટ બાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.

બીપોરજોય વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ સુરત જીલ્લામાં છેલ્લા ૩ દિવસથી ઝરમર વરસાદ પડી રહયો હતો. આજે બપોરના સમયએ ભારે ઉકળાટ થતાં જોરદાર વરસાદ પડતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી રહી છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહયું છે. એના સિવાય ઉધના ,સરથાણા, વરાછા, કામરેજ , કતારગામ , સચિન, ડિંડોલી જેવા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહયાં છે. હવામાનના કહેવા મુજબ ૨૫ તારીખ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.