Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

JCI નડિયાદ દ્વારા આર્ટ ઓફ પેરેન્ટિંગના કાર્યક્રમનુ આયોજન કરાયું

JCI નડિયાદ દ્વારા આર્ટ ઓફ પેરેન્ટિંગના કાર્યક્રમનુ આયોજન કરાયું

જેસીઆઇ નડિયાદ દ્વારા આર્ટ ઓફ પેરેન્ટિંગ ના કાર્યક્રમ નુ આયોજન બ્લડ બેન્ક, નડિયાદ ખાતે ૯-જૂલાઇ-૨૦૨૩ રવિવાર ના રોજ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં ટ્રેનર સુરેશ પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત વાલીઓને તેમના બાળકો માટે સુંદર અને સરળ રીતે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જેસી સભ્યો, જેસીલેટ સભ્યો તથા પ્રમુખ ૨૦૨૩ જેસી કૌશલ મહેશ્વરી તથા ભૂતપૂર્વ પ્રમુખઓ તથા કારોબારી સભ્યોએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રોગ્રામ ચેરમેન જેસી જલ્પા મોદી તથા જોઈન્ટ પ્રોગ્રામ ચેરમેન જેસી રુત્વી લખમાણીને અભિનંદન પાઠવ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.