click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તાઇવાનમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ચીન અને જાપાનમાં પણ આંચકા લાગ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તાઇવાનમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ચીન અને જાપાનમાં પણ આંચકા લાગ્યા
Gujarat

તાઇવાનમાં 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ચીન અને જાપાનમાં પણ આંચકા લાગ્યા

દક્ષિણપૂર્વ તાઇવાનમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે (24 ડિસેમ્બર)ની સાંજે ત્યાંના સ્થાનિક સમય અનુસાર 5:47 કલાકે ધરતી ધણધણી ઉઠી હતી.

Last updated: 2025/12/24 at 6:19 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દક્ષિણપૂર્વ તાઇવાનમાં મંગળવારે (24 ડિસેમ્બર) સાંજે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિક સમય અનુસાર સાંજે 5:47 વાગ્યે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકો ડરીને ઘરોની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આ ભૂકંપની અસર માત્ર તાઇવાન સુધી સીમિત ન રહી, પરંતુ તેના આંચકા ચીન, ફિલિપાઇન્સ અને જાપાનના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પ્રમાણમાં માલમત્તાના નુકસાનની માહિતી સામે આવી નથી.

તાઇવાનના કેન્દ્રીય મૌસમ પ્રશાસન (CWA) મુજબ ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટી હોલથી આશરે 10.1 કિલોમીટર ઉત્તર તરફ હતું અને તેની ઊંડાઈ લગભગ 11.9 કિલોમીટર નોંધાઈ હતી. તાઇવાનમાં ભૂકંપની તીવ્રતા 1થી 7ના સ્તર પર માપવામાં આવે છે. આ ભૂકંપ દરમિયાન તાઈતુંગ કાઉન્ટીમાં તીવ્રતા સ્તર 5 નોંધાયું હતું, જ્યારે હુઆલિયન અને પિંગતુંગ કાઉન્ટીમાં સ્તર 4ના આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારોમાં થોડા સમય માટે લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો, જોકે સ્થિતિ બાદમાં સામાન્ય બની ગઈ.

A magnitude 5.8 #earthquake struck Taitung County in #Taiwan at 5:47pm on Dec 24, with a depth of 10km, according to the #China Earthquake Networks Center. pic.twitter.com/hqGulFJQGP

— Shanghai Daily (@shanghaidaily) December 24, 2025

ઉલ્લેખનીય છે કે તાઇવાન ભૂકંપ સંવેદનશીલ વિસ્તારમાં આવેલો દેશ છે અને અહીં વારંવાર ભૂકંપ આવે છે. એક વર્ષ અગાઉ 3 એપ્રિલ, 2024ના રોજ હુઆલિયન વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જે છેલ્લા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી માનવામાં આવ્યો હતો. તે ભૂકંપ દરમિયાન પર્વતીય વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં 19 લોકોના મોત થયા હતા અને 1100થી વધુ લોકો ઘાયલ થયા હતા. તાજેતરના 6.1 તીવ્રતાના ભૂકંપમાં કોઈ મોટી નુકસાનની ઘટના ન બનવી તાઇવાન માટે રાહતરૂપ માનવામાં આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, china, China and Taiwan, CWA, earthquake, Japan, latest news, news channel in india, oneindianews, oneindianewsgujarat, taiwan, topnews, topnewschannelinindia, કેન્દ્રીય મૌસમ પ્રશાસન, ચીન, જાપાન, તાઇવાન, દક્ષિણપૂર્વ તાઇવાન, ભારત અને તાઇવાન, ભૂકંપ, ભૂકંપથી ધરા ધ્રુજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘ક્રિસમસ પર બાળકોને સાન્ટા ક્લોઝ બનવા મજબૂર ન કરે શાળાઓ’ : શ્રીગંગાનગર શિક્ષણ વિભાગનો આદેશ
Next Article દિલ્લીમાં 16 કિમીની નવી મેટ્રો લાઈન, 13 નવા સ્ટેશન બનાવાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?