click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝનો સામનો કરવાની છે. મોટા સમાચાર એ છે કે આ બંને શ્રેણીના બે મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. માત્ર પુરુષ ટીમ જ નહીં, મહિલા ટીમના 3 મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે.

Last updated: 2025/06/09 at 6:54 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

BCCIએ સોમવારે એક મોટી જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયાના 2 ટેસ્ટ મેચના સ્થળમાં ફેરફાર કર્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI શ્રેણીના ત્રણ મેચના સ્થળો પણ બદલાયા છે. નવા શેડ્યૂલની જાહેરાત કરતા BCCIએ કહ્યું છે કે 2 ઓક્ટોબર, 2025થી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની બીજી મેચ હવે કોલકાતાને બદલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે, 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ હવે દિલ્હીને બદલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

Contents
ભારતીય ક્રિકેટ ટીમનું અપડેટેડ શેડ્યૂલદક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણીઓસ્ટ્રેલિયા-A અને ઈન્ડિયા-A વચ્ચે સીરિઝ

BCCIએ એક મોટી જાહેરાત કરી છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની વનડે શ્રેણીની મેચ હવે ચેન્નાઈમાં નહીં રમાય. આ શ્રેણીની બે મેચ હવે ન્યુ ચંદીગઢના ન્યુ PCA સ્ટેડિયમમાં રમાશે, જ્યારે છેલ્લી વનડે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ચેપોક સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ શ્રેણી હવે ત્યાં નહીં રમાય.

🚨 NEWS 🚨

BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.

Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA

— BCCI (@BCCI) June 9, 2025

ભારતીય ક્રિકેટ ટીમનું અપડેટેડ શેડ્યૂલ

વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં યોજાશે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી કોલકાતામાં અને બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ODI 30 નવેમ્બરે રાંચીમાં, બીજી ODI 3 ડિસેમ્બરે રાયપુરમાં અને ત્રીજી ODI 6 ડિસેમ્બરે વિઝાગમાં રમાશે.

દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 શ્રેણી

દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 મેચ 9 ડિસેમ્બરે કટકમાં, બીજી T20 મેચ 11 ડિસેમ્બરે ન્યૂ ચંદીગઢમાં, ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બરે ધર્મશાલામાં, ચોથી T20 17 ડિસેમ્બરે લખનૌમાં અને પાંચમી T20 મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા-A અને ઈન્ડિયા-A વચ્ચે સીરિઝ

ઓસ્ટ્રેલિયા-Aની પુરુષ ટીમ પણ ભારતનો પ્રવાસ કરશે. પહેલી મલ્ટી-ડે મેચ 16 સપ્ટેમ્બરથી લખનૌમાં રમાશે. બીજી મેચ પણ 23 સપ્ટેમ્બરથી લખનૌમાં જ યોજાશે. આ પછી, ઓસ્ટ્રેલિયા-A ટીમ કાનપુરમાં ઈન્ડિયા-A સામે ત્રણ મેચની ODI શ્રેણી રમશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: BCCI, BCCI announces Team, BCCI news, gujarati news, Matches, ODI શ્રેણી, oneindianews, sports, T20 મેચ, team india, ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયા, દક્ષિણ આફ્રિકા, ભારત-ઓસ્ટ્રેલિયા, ભારતીય ક્રિકેટ ટીમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Next Article અહીં ડુંગર પર બિરાજે છે મગરિયા ખોડીયાર માતાજી, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?