ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી એ ગોરજ કેન્સર હોસ્પિટલમાં રીસર્ચ સેન્ટર નુ ઉદ્ધાટન કર્યું
મુનિ સેવા આશ્રમ, ગોરજ પ.પૂ. અનુબેન ઠક્કર ની ૨૪ મી પૂણ્ય તિથિ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી, પ.પૂ. ગણેશદાસજી મહારાજના શુભ હસ્તે તેમજ ડો. વિક્રમભાઈ પટેલ કેન્સરની હોસ્પિટલ, અને રીસર્ચ સે...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...
ઉમરેઠમાં કાયદો અને વ્યવસ્થાના લીલેલીરા ઉડાવતા ચોરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા
ઉમરેઠમાં એક પછી એક ચોરીઓની ઘટના વધી રહી છે અને અપરાધીઓને તો જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. છેલ્લા ત્રણ મહિનામાં ઉપરાછપરી થયેલી ચોરીઓનો તો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ગઈકાલ રાત્રે ફાટીપોળ પાસ...
આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસ તંત્ર ઉપર ભારે પડતી એક પછી એક સતત અપરાધિક ઘટનાઓ
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની તો જાણે સેજ પણ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. સતત ઉપરાછાપરી બની રહેલા ચોરીના ?...
ઉમરેઠમાં સોસાયટી વિસ્તારમાં વીજ કરંટ લાગતા સંજયભાઈનું કરુણ મોત
ઉમરેઠ બસ સ્ટેશન પાસે મંગલમ રેસીડેન્સી સોસાયટીમાં ફેબ્રીકેશનનું કામ કરી રહેલા બેચરી ગામના સંજય ભાઈ નામના કામદારનું આજે કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતક સંજયભાઈની ઉંમર આશર?...
ઉમરેઠ MGVCL ઓફિસમાં વારંવાર કપાતી લાઈટ અને ડીમ લાઈટથી ત્રસ્ત લોકોનું હાલ્લાબોલ
આણંદ જિલ્લાનું ઉમરેઠ છે તો તાલુકા મથક પણ છેલ્લા લાંબા સમયથી વીજળીનાં ધાધિયાથી નગરજનો ત્રાહિમામ થઇ ગયા છે. આજે ઉમરેઠના વાંટા વિસ્તારના રહેવાસીઓ વારંવાર કપાતી લાઈટ અને રાત પડે ડીમ વોલ્ટેજ થઇ...