Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 26°C

ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી એ ગોરજ કેન્સર હોસ્પિટલમાં રીસર્ચ સેન્ટર નુ ઉદ્ધાટન કર્યું

ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી એ ગોરજ કેન્સર હોસ્પિટલમાં રીસર્ચ સેન્ટર નુ ઉદ્ધાટન કર્યું

મુનિ સેવા આશ્રમ, ગોરજ પ.પૂ. અનુબેન ઠક્કર ની ૨૪ મી પૂણ્ય તિથિ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી, પ.પૂ. ગણેશદાસજી મહારાજના શુભ હસ્તે તેમજ ડો. વિક્રમભાઈ પટેલ કેન્સરની હોસ્પિટલ, અને રીસર્ચ સેન્ટરના અધ્યતન સાધનો તેમજ અધ્યતન લેબનુ ઉદ્ધાટન કરવામાં આવ્યું તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ગોરજ હોસ્પિટલમાં કેન્સર નો ઈલાજ સારવાર અઘતન સુવિઘા થી ઉપલબ્ધ હોવાથી સમગ્ર એરિયામા આ હોસ્પિટલ માં દર્દીઓ તેનો ખુબ લાભ લે છે.

 

રિપોર્ટ : ધનંજય શુક્લ

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.