અમદાવાદ પ્લેન ક્રેશ કેસ : AAIBનો તપાસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ચાર સિમ્યુલેશન ટેસ્ટ પૂર્ણ
અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા ફ્લાઇટ AI-171ની ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી છે. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વે?...