પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ, આસામમાં હેટ્રિક નિશ્ચિત, તમિલનાડુમાં વિજયની TVKનો ચમત્કાર
ભારતના પાંચ મહત્વપૂર્ણ રાજ્યો — પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી — ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મે, સોમવારે જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને દેશભ?...
આસામમાં ફરી એક વાર હિમંતા સરકાર નક્કી, શરૂઆતી વલણોમાં સ્પષ્ટ બહુમત તરફ ભાજપ
4 મેના રોજ દેશભરના રાજકીય માહોલમાં ભારે ઉત્સુકતા વચ્ચે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક વલણો દેશની રાજનીતિમાં મહત્વ...
ઉપલેટા તાલુકા પંચાયતમાં મોટો રાજકીય પલટો, AAPના સભ્ય ભાજપમાં જોડાતા સત્તા સમીકરણ બદલાયું
ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ચંદુભાઈ જાદવએ AAP છોડીને BJP માં જોડાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત બની ગયો છે. ‘કિંગમેકર’ બન્યા બાદ લીધો નિર્ણય...
પંજાબ વિધાનસભામાં હોબાળો : CM ભગવંત માન પર દારૂ પીધાનો આરોપ, તમામ MLAના આલ્કોહોલ ટેસ્ટની માંગ
પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ભારે રાજકીય હોબાળો સર્જાયો છે. સત્ર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપ લગાવ્યો કે તેઓ દારૂના નશામાં વિધાનસભામાં હાજર થયા હત...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ એકતરફી વિજય મેળવી રાજકીય દબદબો જમાવ્યો છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે માત્ર જીત જ નહીં પરંતુ જંગી બહુમત સાથે સત્તા કબજે કરી છે. ...
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : ભાજપનો વોટશેર 2.01 % વધ્યો! કોંગ્રેસની મતબેંકમાં AAPની ‘ફાચર’
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં BJPએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સરકારે નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ ...
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ તેજ બન્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો...
ટ્રમ્પ પર હુમલા બાદ ભારતમાં રાજકીય તોફાન, કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારના નિવેદનથી વિવાદ
અમેરિકાના વ્હાઇટ હાઉસ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત કાર્યક્રમ ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર’ દરમિયાન અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ભારતની રાજનીતિમાં ગરમાવ...
મહેસાણા મનપા ચૂંટણીમાં હિંસક અથડામણ, ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીથી હત્યા
મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય તણાવ હિંસામાં ફેરવાયો છે. વોર્ડ નં. 4 વિસ્તારમાં થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના હુમલામાં મોત નીપજતા સમ...
ગુવાહાટી હાઈકોર્ટનો મોટો નિર્ણય : પવન ખેડાની આગોતરા જામીન અરજી ફગાવાઈ
આસામમાં રાજકીય વિવાદ વચ્ચે ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે, કારણ કે કોર્ટએ તેમની આગોતરા જામી?...