પેલેસ્ટાઇનનો ઝંડો ધરાવતું હેલ્મેટ પહેરી મેદાનમાં ઉતર્યો કાશ્મીરી ક્રિકેટર ફુરકાન, વીડિયો વાયરલ થતાં વિવાદ ભભૂકી ઉઠ્યો
જમ્મુ અને કાશ્મીરમાં રમાયેલી એક સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વિવાદ ઊભો થયો છે, જ્યારે ક્રિકેટર ફુરકાન ભટે બેટિંગ દરમિયાન તેના હેલ્મેટ પર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવ્યો. આ ઘટના જમ્મુ અન?...
T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો
ક્રિકેટ ચાહકો માટે ખુશીની ખબર એ છે કે, ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનું નક્કી થયું હોવાનું એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. આ દુનિયાના સૌથી...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે વુમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ખેડા જિલ્લામાં કપડવંજ મુખ્યાજી ગ્રાઉન્ડ ખાતે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામ...
બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે.
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે. આ ટુર્નામેન્ટના ...
પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ-૨૦૨૫ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ
૨૨ માર્ચના રોજ સેમિફાઇનલ તથા ૨૩ માર્ચના રોજ ફાઇનલ મેચનું આયોજન કરાશે... પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ-૨૦૨૫ ટેનિસ ક્રિ?...
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કુલ ટીમ ફાઈનલમાં વિજેતા
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલ ટીમે ફાઈનલમાં પહોંચી નોલેજ હાઇસ્કુલને એક ઇનિંગ અને 48 રનથી હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્...