Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે.

બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે.

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે.
આ ટુર્નામેન્ટના સંયોજક અને બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ ભાઈ વસાવા, ડીબી સ્પોર્ટ્સ ડિરેક્ટર સમદ્દીકી અને મિહિર વસાવા દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ટૂર્નામેન્ટના સંયોજક અને 23 – આ રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ માં સમગ્ર દેશમાંથીગુજરાત,દિલ્લી,ઝારખંડ,રાજસ્થાન, ઉતર પ્રદેશ, લખનઉ,સહિત 6 રાજ્યોની ટીમે ભાગ લીધો છે.જેમાં વિજેતા ટીમને 5 લાખ રૂપિયા, ઉપવિજેતા ટીમને 2.50 લાખ રૂપિયા અને મેન ઓફ દ સીરીઝના 51 હજાર રૂપિયા એ કા ઇનામ આપવામાં આવશે અને દરેક ખેલાડી ટીમને 5 હજાર રૂપિયા મળશે. આયોજક નેમેન્ટ આગળ દરેક કે ટુર્ના માં 20 રાજ્ય થી વધુ ગ્રામીણ યુવા પસંદ કરવામાં આવ્યા છે.
આ અંતરરાજ્ય બિરસા મુંડા ટ્રોફી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આજે સેમી ફાઇનલ મેચમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ વિભાગ ભારત સરકાર નવી દિલ્હી. માનનીય સભ્ય ડૉ.આશા લાકરા હાજર રહ્યા હતા. આજે ફાઈનલ મેચમાં રાયડર્સ ઇલેવન અને રાયલ્સ ઇલેવનની ટીમ ટકરાશે. This સમગ્ર ટુર્નામેન્ટ ક ફેવોડ, ડી.બી. સ્પોર્ટ્સ , યુટ્યુબ , પર સીધા પ્રસારિત થશે.

 

 

 

રિપોર્ટર-તેજસ વશી(સુરત)

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.