યુવક પર હુમલો કરવા મામલે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી વિરુદ્ધ FIR
અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી સામે એક યુવક પર હુમલો કરવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ, સાવરકુંડલા બાયપાસ રોડ પ?...
મહત્વના બિલોની ચર્ચા વચ્ચે વિપક્ષની પાંખી હાજરી, કોંગ્રેસના માત્ર બે MLA ગૃહમાં હાજર
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે મહત્વપૂર્ણ વિધેયકોની કાર્યવાહી વચ્ચે વિપક્ષની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની છે. ગૃહમાં હાજરી અંગે પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ તર?...
કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરની મુશ્કેલી વધી: દુષ્કર્મ પીડિતાની ઓળખ છતી કરવાના કેસમાં FIR રદ કરવાની હાઈકોર્ટની ના, હવે ટ્રાયલનો સામનો કરવો પડશે
ગુજરાત કોંગ્રેસના નેતા પ્રગતિ આહીરની કાનૂની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે બનેલી ગંભીર દુષ્કર્મની ઘટના બાદ પીડિત પરિવારની મુલાકાત દરમિયા?...
વડોદરામાં AAPને મોટો ઝટકો : વિનય ચૌહાણ સહિત ત્રણ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીને રાજકીય રીતે વધુ એક મોટો આંચકો લાગ્યો છે. AAPના માજી સૈનિક પ્રકોષ્ઠના અધ્યક્ષ વિનય ચૌહાણ, જોઈન્ટ સેક્રેટરી દશાંક ખરે અને વોર્ડ નંબર 16ના સુપ્રભારી મનીષ પરમારે પા...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન નિષ્ફળ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!
ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ સંબંધિત પ્રશ્નને લઈને કોંગ્રેસે 15 જૂને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સતત નબળી પડતી જતી કોંગ્રેસ માટે આ મુદ્દો રાજકીય રીતે ફરી સક?...
અમદાવાદમાં કોંગ્રેસની ખેડૂત મહાસભા રહી ફીકી? ઓછી હાજરી વચ્ચે અમિત ચાવડા ભાષણ વગર જ નીકળી ગયા
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આયોજિત મહાસભા અને રેલી ચર્ચાનો વિષય બની છે. 15 જૂને યોજાયેલા આ કાર્યક્રમને લઈને એવા અહેવાલો સામે આવ્યા છે કે કોંગ્રેસને અપેક્ષ?...