મહારાષ્ટ્રમાં UCCની તૈયારી તેજ : ફડણવીસે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 7 સભ્યોની કમિટી બનાવી
મહારાષ્ટ્રમાં UCC લાગુ કરવાની દિશામાં આ નિર્ણયને મોટું રાજકીય અને કાનૂની પગલું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની યોજના મુજબ નિષ્ણાત સમિતિ લગ્ન, છૂટાછેડા, વારસો, ઉત્તરાધિકાર, દત્તક લેવાની...