અમિત શાહનો કડક સંદેશ: દેશમાંથી એક-એક ઘૂસણખોરને બહાર કાઢશે સરકાર, ડેમોગ્રાફિક ચેન્જ પર હાઈ-લેવલ કમિટી રચાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેર...