‘ત્રિવેણી સંગમનું પાણી ન્હાવા યોગ્ય, મળની વાત..’ CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજન અંગે આપવામાં આવી રહેલા નિવેદનો પર સપા પર પ્રહારો કર્યા અને કહ્યું કે આ લોકો પહેલા દિવસથી જ મહાકુંભનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો સનાતન ધર્મનું અપ?...