સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે મુખ્ય સંપ્રદાયોમાં શૈવ, વૈષ્ણવ, અને શાકત તથા અન્ય પ્રમુખ રહેલાં છે
સંસ્કૃતિમાં સર્વોચ્ચ ભારતની અનેક વિવિધતાઓ અને વિશિષ્ટતાઓ રહેલી છે. હિન્દ દેશ ભૌગોલિક રીતે, સામાજિક રીતે તેમજ ધાર્મિક રીતે વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે! ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં ર?...