ભારતે રચ્યો ઈતિહાસઃ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિસાર મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ
ઈસરોએ આજે નાસા સાથે મળીને ઇતિહાસ રચતો “નિસાર મિશન” સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ મિશન અંતર્ગત નિસાર (NASA-ISRO Synthetic Aperture Radar) ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટરથી બુધ?...