UPI પર ચાર્જ લાગશે? PCIએ દૂર કર્યો ભ્રમ : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે પેમેન્ટ મફત જ રહેશે, મોટા મર્ચન્ટ માટે MDR પર ચર્ચા
દેશમાં UPI એટલે કે Unified Payments Interface પર ચાર્જ લાગશે કે નહીં તેને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે Payments Council of India (PCI)એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. PCIએ જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI ટ્રા?...