ગ્રીન ગુજરાતનો સંકલ્પ : ડાવસમાં બનશે ગુજરાતનું વિશાળ હરિત કવચ, મિયાવાકી પદ્ધતિથી ઉછેરાશે લાખો વૃક્ષો
ગુજરાતને વધુ હરિયાળું બનાવવા, આબોહવા પરિવર્તનના પડકારો સામે કુદરતી કવચ ઊભું કરવા અને બનાસકાંઠાના અર્ધશુષ્ક વિસ્તારમાં મોટા પાયે ગ્રીન ઝોન વિકસાવવાના સંકલ્પ સાથે ડીસા તાલુકાના ડાવસ ગામે ?...