Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

બોટાદ જિલ્લા

10 stories

Latest

બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત

બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે પોલીસ પર…

· 3 min read

બોટાદમાં પરવાનગી વગર યોજાયેલી AAPની મહાપંચાયત અટકાવવા પહોંચેલી પોલીસ પર જીવલેણ હુમલો

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઑક્ટોબર) પરવાનગી વગર યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP) સમર્થિત મહાપંચાયત દરમિયાન ભારે તંગદિલી અને હિંસા ફાટી નીકળી. મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા પરવાનગી ન આપ્યા છતાં આ મહાપંચાયત યોજાઈ રહી હતી, જેના કારણે કાયદો-વ્યવસ્થાનો…

· 3 min read

બોટાદમાં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ

ગુજરાતમાં મૌસમી વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને રવિવારે બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા હતા. તે જ પરિપ્રેક્ષ્યમાં બોટાદ જિલ્લાના ગોધવટા ગામ પાસે એક ગંભીર દુર્ઘટના બની ગઈ, જ્યાં…

· 2 min read

‘ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ’: ઈસુદાન ગઢવીની X પર પોસ્ટ

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રેશર પોલિટિક્સ હવે ઉલટ ફરી છે, કારણ કે આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે સત્તાવાર રીતે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ અંગે સોશિયલ મીડિયા પર…

· 3 min read

બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ

બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાથી ગુજરાતમાં AAPના આંતરિક સંકટો ફરીથી સ્પષ્ટ થયા છે. 26 જૂન, ગુરુવારે ઉમેશ મકવાણાએ AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીના દંડક તરીકેના પદ પરથી રાજીનામું આપી દેવાયું છે, જોકે તેમણે ધારાસભ્ય પદ…

· 3 min read

અહીં ડુંગર પર બિરાજે છે મગરિયા ખોડીયાર માતાજી, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ

ગઢડા પંથકના લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે મગરીયા ખોડીયાર મંદિર. ગઢડામા આવેલું મગરીયા ખોડીયાર માતાજીનું મંદિર જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. માતાજીના મંદિરનો ઈતિહાસ રોચક છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવાધાર સીમ વિસ્તારના કુદરતી વાતાવરણમાં ડુંગર ઉપર ઐતિહાસિક ખોડીયાર માતાજીનું…

· 3 min read

ગઢડામાં 250 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, જ્યાં બાજુમાં આવેલી છે ઐતિહાસિક રાધાવાવ, જાણો ઈતિહાસ

બોટાદ જિલ્લામાં અનેક પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક સ્થાનો આવેલા છે. આધ્યાત્મિક જિલ્લો ગણાતા બોટાદના ગઢડા શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. ગઢડા શહેરમાં ઉગામેડી રોડ પર ઐતિહાસિક રાધાવાવ સિધ્ધેશ્રવર હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર 250 વર્ષ જૂનું છે. આ મંદિરમાં…

· 3 min read