વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્શન સાથે બેઠકમાં આયોજન થયું છે. આગામી સોમવાર તા.૧૧ના દિવસે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાવનગર…










