click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન
GujaratKheda

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન

Last updated: 2026/05/07 at 6:35 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

તાજેતરમાં LNCT વિશ્વવિદ્યાલય, ભોપાલ દ્વારા દેવુસિંહજી ચૌહાણને માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તે બદલ વડતાલ સંસ્થા દ્વારા તેમનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.

દેવુસિંહજીએ સૌપ્રથમ મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી આ ડોકટરેટ ભગવાનને અર્પણ કરી હતી.

આ પ્રસંગે સંસ્થાના આશીર્વાદનો પ્રતિભાવ આપતા દેવુસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે, “આ સન્માનને લાયક બનું એવા આશીર્વાદ આપજો. આ સન્માન હું મારા ખેડા જિલ્લાના નાગરિકોને અર્પણ કરું છું. વડતાલ સંસ્થાએ બાળઘડતરનું વિરાટ કાર્ય કર્યું છે અને સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને સતત મળતું રહે છે.”

ત્યારબાદ શિબિર સ્થળે પહોંચતા સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલ કન્યાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંચ પર આગમન સમયે જયનાદ સાથે તેમનું ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડતાલ ગાદીના યશસ્વી આચાર્યશ્રી પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને દેવુસિંહજી તેમની સાથે શિબિરના દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

ત્યારબાદ વડતાલ મંદિરના મુખ્ય કોઠારીશ્રી દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામી તથા પૂજ્ય શુકદેવ સ્વામીએ ટ્રસ્ટીશ્રી તેજસભાઈ અને અર્પિતભાઈ સાથે મળીને હાર, ખેસ અને પાઘ પહેરાવી વિશિષ્ટ અભિવાદન કર્યું હતું. સાથે જ વિવિધ જિલ્લાઓના બાળકો સાથે સંતોએ માણકી પર મહારાજ તથા મોમેન્ટો અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પૂજ્ય ગોવિંદ સ્વામી (મેતપુર), પૂજ્ય શ્રીવલ્લભ સ્વામી, પૂજ્ય હરિઓમ સ્વામી સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા સંસ્થાના યુવકો દ્વારા સંભાળવામાં આવી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Breaking news, CM Gujarat, Devusinh Chauhan, DevusinhChauhan, gujarat, Gujarat religious event, GujaratEvent, gujarati news, india news, Kheda, kheda collector, kheda news, Kheda Police, latest news, LNCT University Honorary Doctorate, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, ReligiousEvent, Sahajanandi Youth Camp, Swaminarayan, Swaminarayan Temple Vadtal, top news channel, topnews, topnewschannelinindia, Vadtal Dham Event, Vadtaldham, Youth Camp Gujarat, YouthCamp, ગુજરાત કાર્યક્રમ, ગુજરાત ધાર્મિક કાર્યક્રમ, દેવુસિંહ ચૌહાણ, ધાર્મિક કાર્યક્રમ, ભારત, માનદ ડોકટરેટ, યુવા શિબિર, વડતાલ ધામ, વડતાલધામ કાર્યક્રમ, સહજાનંદી શિબિર, સ્વામિ નારાયણ, સ્વામિનારાયણ મંદિર વડતાલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાંધીનગરમાં કોંગ્રેસનો ‘શિસ્ત અભિયાન’ : 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ, હાર બાદ આંતરિક કલહ બહાર
Next Article પંજાબમાં ED દરોડા : મોહાલીમાં ફ્લેટની બારીમાંથી ફેંકાઈ ₹500-500નાં બંડલ ભરેલી બેગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?