ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ
ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમ નડિયાદના સંતરામ મંદિર પરિસરમાં આવેલ તેમની પ્રતિમા ખાતે યોજાયો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ…










