click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
BhavnagarGujarat

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખભેર મનાવાયો વિજયોત્સવ

Last updated: 2026/04/30 at 5:52 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્સવ મનાવાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવારોને ભારે બહુમતી મળતાં સર્વત્ર કેસરિયો લહેરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય પર આ ભારે બહુમતી મળતાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જણાવ્યું છે અને તેમાં એક એક કાર્યકર્તાની જહેમત પણ રહ્યાનું જણાવ્યું. આ પ્રસંગે તેઓએ કહ્યું કે, ભાજપની વિચારધારા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં સર્વત્ર વિકાસ કાર્યોની નોંધ મતદારોએ લીધી છે અને સ્થાનિક ચૂંટણીઓમાં આ વિજય મળ્યો છે.

ભાવનગર જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં મળેલી બહુમતીથી યોજાયેલ વિજયોત્સવમાં હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ : ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ

TAGGED: @india, Bhavnagar, Bhavnagar BJP Victory, Bhavnagar Election Result, bhavnagar news, BJP Celebration Bhavnagar, bjp news, BJP Victory Gujarat, Breaking news, CM Gujarat, Digvijaysinh Gohil BJP, gujarat, Gujarat local election 2026, Gujarat political news, gujarati news, latest news, Local Body Election Gujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Political News Gujarat, top news, top news channel, topnews, topnewschannelinhindi, topnewschannelinindia, ગુજરાત રાજકારણ, ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026, દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપ વિજય ગુજરાત, ભાજપ વિજયોત્સવ, ભાજપનો ઉજવણી ભાવનગર, ભારત, ભાવનગર ચૂંટણી પરિણામ, ભાવનગર ભાજપનો વિજય, રાજકીય સમાચાર ગુજરાત, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ
Next Article માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ
Gujarat એપ્રિલ 30, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?