click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ
BhavnagarGujarat

માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય ૩૦મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો

Last updated: 2026/04/30 at 6:12 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય ૩૦મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા હોવાનું જણાવ્યું.

માંગલધામ ભગુડામાં મંગળવારે પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહમાં મોરારિબાપુની સંનિધિ અને માયાભાઈ આહિર તથા કિર્તીદાન ગઢવીના સંકલન સાથે વિરાટ સંખ્યામાં ભાવિક ભક્તોએ આસ્થા અને ઉત્સાહભેર લાભ લીધો.

ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં આ સમારોહ પ્રસંગે મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા હોવાનું જણાવ્યું.

મોરારિબાપુએ અરવિંદજી સાથેનાં માતાજીનાં ઉલ્લેખ સાથે યુવાનોમાં શ્રધ્ધા, શક્તિ, સન્મતિ, ભક્તિ અને વિરક્તિ એ હોવા જોઈએ, જે માતાજી આપી શકે. અહીંયા યુવાનોની વિશેષ ઉપસ્થિતિનો રાજીપો વ્યક્ત કર્યો. અહીંયા માતાજીના પરચા અને ચમત્કારની અંધશ્રધ્ધા નહી પરંતુ રૂબરૂ અનોખા પરિચયનું મહાત્મ્ય જણાવી કંઈક નવું થઈ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો અને આ સ્થાનમાં સ્પર્ધા નહીં પણ સંવાદ અને શ્રધ્ધાના પ્રસંગનો વિશેષ રાજીપો વ્યક્ત કર્યો.

જાણીતાં ઉદ્ઘોષક વક્તા મહેશભાઈ ગઢવીના સંચાલન નેતૃત્વ સાથે શક્તિ તીર્થસ્થાન ભગુડામાં ભવ્ય અને દિવ્ય ૩૦મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો, જેમાં મેકરણભાઈ લીલા, દુલેરાય કારાણી, ભુદરભાઈ જોષી, પાલરૂભા ગઢવી, ઘનશ્યામ કવિ તથા પ્રભુદાનજી સુરૂ સન્માનિત થયાં. આ સાથે જ મહેશભાઈ જીવાણી, ગોવિંદભાઈ ધોળકિયા તથા દેવેન્દ્રભાઈ દવેને વિશેષ સન્માન એનાયત થયાં.

આ પ્રસંગે માયાભાઈ આહિરનું સુવર્ણપાઘ વડે વિશેષ અભિવાદન થયું. કિર્તીદાન ગઢવીને વિશેષ સન્માન ભેટ અર્પણ થયેલ.

આ વર્ષે શક્તિસ્થાનો મોગલધામ ભીમરાણા, ઉમિયાધામ ઊંઝા, ખોડિયાર મંદિર કાગવડ, અંબાજીધામ અંબાજી તથા બુટભવાની ધામ અરણેજ માટે વિશેષ સન્માન વંદના કરવામાં આવેલ.

આ ધર્મોત્સવ પ્રસંગે સનાતન સંતો અને ધાર્મિક મહાનુભાવો શેરનાથબાપુ, ભક્તિરામબાપુ, બાલકનાથબાપુ, લહેરગિરિબાપુ, ધનસુખનાથબાપુ, રણજીતઆતા, ગિરીશ આપા, દેવલ મા, દક્ષા મા, ખમુમાઈ, કંચન મા, રૂપલ મા, કથાકાર જીગ્નેશદાદા, આશિષભાઈ વ્યાસ, રાજુદાદા જોષી વગેરેનું સાનિધ્ય રહ્યું.

રાજકીય મહાનુભાવો અને અગ્રણીઓમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિકભાઈ વેકરિયા, ભરતભાઈ સુતરિયા, શિવાભાઈ ગોહિલ, અમરીશભાઈ ડેર, દિગ્વિજયસિંહ ગોહિલ, ધવલભાઈ દવે, ભરતભાઈ ડાંગર, હિરાભાઈ ભરવાડ, ભોળાભાઈ રબારી, ડાયાભાઈ ભરવાડ, બાબુભાઈ પટેલ સહિત પંથકના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

મા માગલના સાનિધ્યમાં આદિવાસી લોકનૃત્ય કળા પ્રસ્તુત થઈ અને જયદેવ કુંચાલાના સંચાલન સાથે ભક્તિગાન કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, પુરુષોત્તમપુરીજી, સુરેશ રાવળ, દીપકબાપુ હરિયાણી સહિત અગ્રણી ભજનિક ગાયકોનો લાભ મળ્યો હતો.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ : ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ

TAGGED: @india, Bhavnagar, Bhavnagar Religious Event, Bhavnagar Spiritual News, Breaking news, Devotional Program Gujarat, gujarat, Gujarat religious event, Gujarati Bhajan Program, india news, Kirtidan Gadhvi Bhajan, latest news, Magaldham Bhaguda Festival, Mangal Dham Bhguda Festival, Mangal Dham Festival 2026, morari bapu, Morari Bapu Gujarat, Morari Bapu speech, Moraribapu, moraribapu news, Moraribapu Sandesh, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Religious Festival Bhavnagar, Spiritual Gathering India, top news channel, topnews, topnewschannelinindia, આધ્યાત્મિક મેળાવડો ભારત, કિર્તીદાન ગઢવી ભજન, ગુજરાતી ભજન કાર્યક્રમ, ધાર્મિક ઉત્સવ ભાવનગર, ભક્તિ કાર્યક્રમ ગુજરાત, ભારત, ભાવનગર ધાર્મિક પ્રસંગ, મંગલ ધામ ઉત્સવ 2026, માગલધામ ભગુડા ઉત્સવ, મોરારિબાપુ સંદેશ, મોરારી બાપુ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
Next Article કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ
Gujarat એપ્રિલ 30, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?