Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

ભારત

2,435 stories

CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 320 રાજ્ય વેરા નિરીક્ષકોને નિમણૂકપત્ર એનાયત કરાયા

ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા આયોજિત વિશેષ સમારોહમાં ગુજરાત જાહેર સેવા આયોગ—GPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા આશરે 320 નવનિયુક્ત રાજ્ય વેરા નિરીક્ષકોને સત્તાવાર રીતે નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે તમામ યુવા અધિકારીઓ રાજ્ય સરકારની સેવાઓમાં વિધિવત…

· 6 min read

સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20નાં મોત, પાંચ શ્રમિકોની શોધખોળ યથાવત, કેન્દ્ર-રાજ્યએ સહાય જાહેર કરી

સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન NHPC તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને ભંગાણ બાદ બચાવ કામગીરી સતત ચાલુ છે. ટનલની અંદર ઝેરી ગેસ, કાટમાળ, પાણી અને ઓક્સિજનની અછતના કારણે બચાવ ટીમોને અત્યંત જોખમી પરિસ્થિતિમાં કામ કરવું પડી રહ્યું…

· 9 min read

અનંતનાગના લાલ ચોકમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો, હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન વીરગતિ પામ્યા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ શહેરમાં બુધવાર, 22 જુલાઈ 2026ના રોજ આતંકવાદીઓએ પોલીસ પાર્ટીને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. અનંતનાગના વ્યસ્ત લાલ ચોક વિસ્તારમાં બપોરે લગભગ 12:30 વાગ્યે થયેલા આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત…

· 6 min read

ખેડા જિલ્લાના દર્દીઓ માટે ખુશખબર!

ખેડા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત ડૉ. એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નડિયાદ ખાતે હવે દરરોજ નિઃશુલ્ક ન્યુરોલોજિસ્ટ (મગજ અને નસોના રોગોના નિષ્ણાત)ની સેવા ઉપલબ્ધ કરવામાં આવી…

· 2 min read

CJP પ્રદર્શન કેસમાં SCનો મોટો નિર્ણય તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, કહ્યું – ‘અમારો સમય ન બગાડો’

NEET પરીક્ષા, પેપર લીકના આરોપો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી—NTAમાં સુધારાની માગ સાથે દિલ્હીમાં યોજાયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અરજદાર તરફથી આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવાની અને સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો જોઈ…

· 7 min read

વડોદરાની હોટલમાં રોકાયા હતા જૈશના શંકાસ્પદ સભ્યો, ગુજરાત ATSએ આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન

વડોદરામાં પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસમાં ગંભીર વિગતો સામે આવી રહી છે. તપાસ એજન્સીના દાવા મુજબ ધરપકડ કરાયેલા આરોપી અહમદ અબ્દુલ્લા ગાજીવાલા અને ઇબ્રાહિમ મહંમદ હુસૈન ઘઘા વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી એક…

· 8 min read

સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ, તાપી કોઝવે ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટે પહોંચી

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે…

· 8 min read

4500 વર્ષ પછી ફરી જીવંત થશે લોથલ : ગુજરાતમાં ઊભું થશે હડપ્પીય બંદર શહેરનું લાઇફ-સાઇઝ મોડલ

એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ કિનારેથી નીકળતાં વેપારી જહાજો નજીકના પ્રદેશો પૂરતાં સીમિત નહોતાં. આ જહાજો હજારો કિલોમીટર દૂર આવેલા મેસોપોટેમિયા સુધી પહોંચતાં હતાં. આ દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાં ગુજરાતનું લોથલ સામેલ હતું, જેને વિશ્વના સૌથી પ્રાચીન બંદર…

· 12 min read

હોલિવૂડમાં કચ્છી ‘અજરખ’નો ડંકો વાગતાં પાકિસ્તાનનો ખોટો દાવો : કહ્યું- ‘આ કળા તો મૂળ અમારી છે’ !

હોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા ક્રિસ્ટોફર નોલન ન્યૂયોર્કમાં પોતાની ફિલ્મ ‘ધ ઓડિસી’ના પ્રીમિયર દરમિયાન અજરખ સિલ્કની ટાઈ પહેરેલા જોવા મળતાં કચ્છની પરંપરાગત કળા ફરી એકવાર વૈશ્વિક ચર્ચામાં આવી છે. ભારતીય યુવા ડિઝાઇનર આહાન ટંડન દ્વારા ડિઝાઇન કરાયેલી આ ટાઈની તસવીરો સોશિયલ…

· 5 min read

CJPના પ્રદર્શન બાદ ફેક ન્યૂઝનો પૂર : પેલેટ ગનથી મૃત્યુ સુધીના દાવા પોલીસે ફગાવ્યા

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના 20 જુલાઈના હિંસક પ્રદર્શનો બાદ સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો, અપ્રમાણિત દાવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સનો સિલસિલો શરૂ થયો હોવાના આરોપો સામે આવ્યા છે. દિલ્હી પોલીસ અને PIB દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ બાદ CJPના કેટલાક સમર્થકો અને…

· 5 min read