‘સ્વાતંત્ર્ય સેનાનીઓ ગોળીઓ ખાઈ ગયા, તમે ઈંડાંથી ડરો છો?’ વર્ચ્યુઅલ હાજરીની માંગ પર TMC સાંસદને રાહત નહીં
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી શુક્રવારે, 7 ઑગસ્ટે મોટો ઝટકો લાગ્યો છે. ફેસબુક પર કરવામાં આવેલી કથિત ઉશ્કેરણીજનક પોસ્ટ સંબંધિત કેસમાં તપાસ અધિકારી સમક્ષ વીડિ...