દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર, ચીનની પણ રહેશે ચાંપતી નજર
એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ઠ નમૂનો એટલે તમિલનાડુનો પંબન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ-સી રેલવે બ્રિજ છે.અનેકવિધ ખાસિયતો ધરાવતો પંબન બ્રિજ હવે બનીને તૈયાર છે,જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી?...