‘યે સા* ભો$^#…’: સંજય રાઉતનો વિવાદિત વીડિયો વાયરલ, બળવાખોર સાંસદો પર ગુસ્સે થઈ બોલ્યા અપશબ્દો
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્ર...