પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ
પંજાબમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બઠિંડા ખાતે ગુરથાડી ગામ નજીક શનિવારે વહેલી સવારે એક ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના પાંચ મિત્રોએ પોત?...