આણંદ સુપર માર્કેટમાં 350થી વધુ દુકાનો ખાલી કરવા મનપાની નોટિસ
આણંદ શહેરમાં આવેલ મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા આણંદ સુપર માર્કેટને ખાલી કરવા માટે આણંદ નગરપાલિકાએ દુકાનદારોને સત્તાવાર રીતે નોટિસ આપી છે. શહેરના અત્યંત વ્યસ્ત અને કેન્દ્રિય વિસ્તારમાં આવ?...