આણંદના રાત્રી બજાર અને જનતા ચોકડી ખાતે ફૂડ સેફ્ટી વિભાગની અસરકારક કામગીરી
આણંદ જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્યથી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ત્યાં સઘન તપાસ હાથ ?...