ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. મસ્જિદના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક વારસાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આ?...